Talati Bharti Rule : ગુજરાતમાં રહેલા ઉમેદવારો જેવો તલાટી મંત્રી બનવાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મહત્વની અપડેટ સામે આવી છે આવા ઉમેદવારો માટે હાલમાં જ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારના મહેસુલ વિભાગે રેવન્યુ તલાટીના ભરતી અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જો તમે પણ તલાટી મંત્રીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં નવા નિયમો અંગેની તમામ વિગતો અને માહિતી આપવામાં આવી છે ચલો તમને જણાવીએ શું છે? તલાટી ભરતીના નવા નિયમો
શું છે? તલાટી ભરતીના નવા નિયમો
ગુજરાત સરકારના મહેસુલ વિભાગે તાજેતરમાં જ હાલમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં રેવન્યુ પડતી ના નિયમો અંગે મહત્વની વિગતો સામે આવી છે રેવન્યુ વિભાગ એ ભરતી અંગેના નવા નિયમોમાં ફેરફાર કર્યો છે તે નિયમ મુજબ જ હાલમાં સામે આવ્યા છે ભરતીના નવા નિયમો તે અંગે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત 12 પાસ ના બદલે હવે સ્નાતક હોવું જોઈએ.એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ હવે ભરતી માટે અરજી કરી શકશે રેવન્યુ તલાટી ની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ પરીક્ષા આપી શકતા હતા પરંતુ હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ કરવામાં આવી છે જે લોકો ગ્રેજ્યુએટ છે તે જ ઉમેદવાર હવે તલાટી મંત્રીની પરીક્ષા આપી શકશે તેવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે
Talati Bharti Rule 2025
વધુમાં જે વિગતો સામે આવી છે તેમાં ઉંમર મર્યાદા ની વાત કરીએ તો મહેસુલ વિભાગના નોટિફિકેશન પ્રમાણે તલાટી માટે પહેલા ઉંમર 33 વર્ષ હતી જેને વધારીને હવે 35 વર્ષ કરવામાં આવી છે એટલે કે 35 વર્ષના ઉમેદવારો પણ હવે રેવન્યુ તલાટી માટે અરજી કરી શકશે પરીક્ષા આપી શકશે અને બે વર્ષની છૂટ આપવામાં આવી છે પહેલા ઉંમરમાં 33 વર્ષનો સમયગાળો રાખવામાં આવ્યો હતો એટલે કે 33 વર્ષની ઉંમર ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકતા હતા આ વધુમાં વધુ ઉંમરની ઉંમર મર્યાદા છે