Sarkari Bharti 2025 Form Last Date: નોકરીની તલાશ કરતા ઉમેદવારો માટે હાલમાં મહત્વની અપડેટ સામે આવે છે આપ સૌને જણાવી દઈએ તો આસમ રાયફલ રેલી 2025 ફોર્મ અંગે વિગતો સામે આવે છે આ અઠવાડિયે આસિસ્ટન્ટ પ્રોફેસર AIIMS NORCET 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ચૂકી છે જે પણ ઉમેદવારો આ ભરતી માટે 23 માર્ચ સુધી અરજી કરી શકે છે ચલો તમને જણાવીએ અઠવાડિયા કઈ કઈ ભરતીઓ માટે અરજી કરી શકાશે અને શું છે છેલ્લી તારીખ તે અંગે પણ વિગતો જણાવ્યા
આસામ રાઇફલ રેલી 2025 ફોર્મ વિશે મહત્વની વિગત
જે પણ ઉમેદવાર ધોરણ 10 અને ધોરણ 12 વિદ્યાર્થીઓ આ સામ્રાજ્ય ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી રેલી 2025 માટે અરજી કરવા માંગે છે તેમના માટે આ મહત્વની વિગત છે આ સમ રાઇપર્સની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે 12મી ફેબ્રુઆરી થી ઓનલાઇન એપ્લિકેશન લિંક સક્રિય છે જેમાં જે પણ પાત્ર ઉમેદવાર છે તેવો 22 માર્ચ 2025 સુધી અરજી કરી શકશે હજુ પણ તમારી પાસે સમય છે સમય પહેલા તમે અરજી કરીને આસામ રાયપુર રેલી 2025 માટે ફોર્મ ભરી શકો છો અને ટેકનિકલ અને ટ્રેડ્સમેન ભરતી માટેની અરજી કરી શકો છો
AIIMS NORCET 8મી પરીક્ષા 2025
વધુમાં જે પરીક્ષા અંગેની વિગતો સામે આવી શકે અંગે જણાવી દઈએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નર્સિંગ ઓફિસ ભરતી કોમન એલિજિવાલિટી ટેસ્ટ આઠમી પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દે છેલ્લી તારીખ 17 મી માર્ચ સાંજે 5:00 વાગ્યા સુધી હતી જ્યાં સુધી તમે આર્ટીકલ વાંચતા હશો ત્યાં સુધી આ તારીખ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે પરંતુ તેની પ્રિલિમ પરીક્ષા એટલે કે સ્ટેજ વનની પરીક્ષા શનિવારે એટલે કે આગામી 12 એપ્રિલ 2025 ના રોજ યોજવા જઈ રહી છે
તો આ હતી ભરતીની મહત્વપૂર્ણ માહિતી આસામ રાયપુર રહેલી 2025 ફોર્મ વિશે વિગતવાર માહિતી આપી સાથે છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નર્સિંગ ઓફિસ ભરતી માટે જે વિગતો સામે આવી છે ત્યારે એને માટે અમે તમને મહત્વની વિગતો આપી હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે જો તમે આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો હાલમાં મહત્વની તારીખે વિગતવાર જણાવ્યું