Railway RWF Recruitment 2025: ભારતીય રેલવેની રેલ વ્હીલ ફેક્ટરી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર એપ્રેન્ટેસની જગ્યાઓ માટે અરજી કરવા રસ ધરાવે છે તેમના માટે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે આ ભરતી હેઠળ 190થી વધુ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે રસ ધરાવતા તમામ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે આ સાથે જ અરજી પ્રક્રિયા સમયસર કરવી ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ 1 માર્ચ 2025 થી શરૂ થઈ હતી અને છેલ્લી તારીખ 1 એપ્રિલ 2025 સુધી તમામ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે તમારી પાસે હજુ સારો એવો સમય છે આ સમયગાળા દરમિયાન તમારે અરજી કરીને રેલવે ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો
ભારતીય રેલવેની રેલ વ્હીલ ફેક્ટરી ભરતી માટે ખાલી જગ્યા
આ ભરતી માટે ખાલી જગ્યાઓની વાત કરીએ તો ફીટર માટે 85 પદો માટે અરજી કરવામાં આવશે સાથે જ એન્જિનિયરની ખાલી જગ્યાઓ માટે ૩૧ પદો પર ભરતી કરવામાં આવી રહી છે કેમિકલ મોટર વહીકલ માટે આઠ જગ્યાઓ સાથે જ ટર્નર અને સીએનજી પ્રોગ્રામિંગ કો ઓપરેટિવ માટે 23 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે ઇલેક્ટ્રિશિયન માટે 18 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક મિકેનિક માટે 22 ખાલી જગ્યાઓ માટે અરજી કરવામાં આવશે નીચે આપેલી તમામ અરજી પ્રક્રિયાને વાંચીને તમે અરજી કરી શકો છો
Railway RWF Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોય આ સાથે જ વેપાર ખાતામાં iti પ્રમાણપત્ર ધરાવતા તમામ ઉમેદવારો ભરતી માટે અરજી કરી શકે છે સાથે વાત કરીએ તો ઓછામાં ઓછી 15 વર્ષથી વધુ હોવી જોઈએ અને 24 વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે સાથે છે અરજી ફી અંગેની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત માટે કોઈપણ પ્રકારની ચૂકવવાની નથી અન્ય કેટેગરીમાં જેમ કે જનરલ અને ઓબીસીડીમાં આવતા ઉમેદવારોએ ₹100 થી આપવાની છે
ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા?આ ભરતી માટે માટે અરજી કરવા સૌથી પહેલા તમારે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ પર જવાની રહેશે ત્યારબાદ તમને કરિયર નામનો વિકલ્પ જોવા મળશે પરિણામ ના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ અથવા રિક્વાયરમેન્ટનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ હાલમાં જે ભરતીની જાહેરાત છે તેની નોટિફિકેશન જોવા મળશે નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો સાથે જ તમે કરિયર પર વિકલ્પ પર ક્લિક કરશો તો તમારી સામે પડતી અને જાહેરાત જોવા મળશે અથવા રિક્વાયરમેન્ટ જોવા મળશે તેના પર ક્લિક કરીને તમે અરજી ફોર્મ ભરી શકો છો વધુ વિગતો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો આ સાથે જ તમને રેલવેની વેબસાઈટ પર કરિયર અથવા રિક્વાયરમેન્ટના વિકલ્પ પર જઈને ભરતી અંગેની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત કરી શકો છો