---Advertisement---

NCERT Recruitment 2025: મીડિયા ક્ષેત્રમાં 60000 પગારવાળી નોકરી જાહેરાત, ફટાફટ વાંચો શૈક્ષણિક લાયકાત,અરજી પ્રક્રિયા 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

NCERT Recruitment 2025: સારા પગાર સાથે નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે નેશનલ કાઉન્સિલિંગ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા મીડિયા પ્રોડક્શન વિભાગમાં અલગ અલગ પદો માટે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાને લાયક અને રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે તો તમે પણ નોકરીની તલાશમાં છો તો આ ભરતી તમારા માટે મહત્વપૂર્ણ વિકલ્પ હોઈ શકે છે ચલો તમને વિગતવાર માહિતી આપીએ 

NCERT ભરતી 2025 માટે વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો વાંચી શકો છો 

NCERT Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે એન્કર જેમને હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોય તેવા ઉમેદવારો આ ભારતીય માટે અરજી કરી શકે છે યુનિવર્સિટી સંસ્થા માંથી કોઈપણ અભ્યાસનો ડીગ્રી મેળવેલા હોય તેવા પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓ માટે એન્કરિંગનો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારોની જરૂર છે

પ્રોડક્શન આસિસ્ટન્ટની પોસ્ટ માટે પણ ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે જેમાં એનિવર્સરી માંથી માસ કોમ્યુનિકેશન અથવા પત્રકારત્વનો અનુભવ ધરાવતા હોય અને ડિગ્રી હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે આ સાથે સંસ્થામાંથી માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમમાં ડિપ્લોમા સાથે કોઈ પણ વિદ્યા શાખામાંથી ડિગ્રી મેળવેલા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે 

NCERT ભરતી 2025  માટે પસંદગી પ્રક્રિયા 

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રથમ તબક્કો ઇન્ટરવ માટે રહેશે અને બીજો તબક્કો તમારા અનુભવની ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ બંને તબક્કા માટે તમારે કાર્યાલય ની મુલાકાત રહેવાની રહેશે સવારે 9:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ તારીખ અને સમય વિશેની માહિતી પણ તમે વેબસાઈટના માધ્યમથી મેળવી શકો છો ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી તમે વધુ વિગતો મેળવી શકો છો આ સાથે જ જે પણ ઉમેદવારો પસંદગી પામશે તેમને 24 દિવસ કામ કરવું પડશે અને તેમને દરરોજ 2500 રૂપિયા ચૂકવવામાં આવશે

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment