Nagarpalika Bharti 2025 : નડિયાદ જિલ્લામાં નોકરીની તલાશ કરતા ઉમેદવારો માટે નોકરીની સારી એવી સામે આવી છે આજે અમે તમને આ ભરતી અંગે સંપૂર્ણ વિગતો અને માહિતી આપીશું સાથે અરજી પ્રક્રિયા વિશે પણ જણાવ્યું હતું આપ સૌને જણાવી દે ચકલાસી નગરપાલિકા દ્વારા સીટી મેનેજર (SWM) પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જાહેરાત મુજબ તમે આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકો છો પસંદગીરી સુધારા વ્યવસ્થા વન અને શહેરી ધન કચરા વ્યવસ્થાપન માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ચલો તમને આ ભરતી અંગે વિગતવાર માહિતી આપી નીચે તમે જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ વિગતો મેળવી શકો છો
ચકલાસી નગરપાલિકા ભરતી 2025
આ ભરતી માટે પગાર ધોરણની વિગતો વિશે ટૂંકમાં જણાવી દઈએ તો સિટી મેનેજર (SWM) માટે પગાર 30,000 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવામાં આવશે સાથે ભરતી બોર્ડની વાત કરીએ તો ઓફલાઈન ઇન્ટરવ્યૂ તારીખ 17 માર્ચ 2025 ના રોજ સવારે 10:00 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમે રૂબરૂ ઓફલાઈન ઇન્ટરવ કરી શકો છો ઓનલાઈન ઇન્ટરવ્યૂની પદ્ધતિ હજુ સુધી ઉપલબ્ધ કરવાનું નથી અન્ય ભરતી અંગેની વિગતો પણ સામે આવી શકે છે
Nagarpalika Bharti ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો BE/B.Tech તેમજ ME/M.Tech જેવો અભ્યાસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે સાથે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઇન્ટરવ્યૂ આધારે ઉમેદવારોની પસંદ કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત અનુભવના આધારે તમામ ઉમેદવારોને પસંદ કરવામાં આવશે જે પણ ઉમેદવાર પસંદગી પામશે તેમને 30 હજાર રૂપિયા સુધીના પગાર સાથે દર મહિનાના આધારે રાખવામાં આવશે આ સાથે જ મહત્વની વિગતો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવશે અનુભવ અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને આ માટે સિલેક્ટ કરવામાં આવશે
ચકલાસી નગરપાલિકા ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી
અરજી કરવા માટે ચકલાસી નગરપાલિકા કચેરીની મુલાકાત લેવી પડશે જણાવેલી તારીખ મુજબ તમે 10:30 થી લઈને 11:30 વાગ્યા સુધીમાં સંબંધિત ચકલાસી નગરપાલિકાની કચેરી જઈને તમે રૂબરૂ અરજી કરી શકો છો તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સાથે જ અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા દસ્તાવેજો સાથે તમે રૂબરૂ જઈને અરજી કરી શકો છો.આ સાથે તમે વધુ વિગતો ચકલાસી નગરપાલિકા કચેરી પરથી મેળવી શકો છો જ્યાં તમને આ ભરતી અંગે વધુ વિગતો અને માહિતી મળી જશે આ ભરતી સીટી મેનેજર માટે કરવામાં આવી રહી છે હાલમાં જાહેરાત કરવામાં આવી છે ઓફિસિયલ વેબસાઈટ પર હજુ સુધી આ અંગે અમારી પાસે સ્પષ્ટ માહિતી તમે નજીકના સંબંધિત વિભાગમાં જઈને વધુ વિગતો મેળવી શકો છો અને નક્કી કરી શકો છો