---Advertisement---

RTE Admission  : રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો માટે મહત્વની અપડેટ આવક મર્યાદા વધારી

By Krishna

Published On:

Follow Us
RTE Admission
---Advertisement---

RTE Admission  : જે પણ માતા-પિતા પોતાના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે (RTE) કાયદા હેઠળ પોતાના બાળકોને શાળામાં પ્રવેશ લેવા માંગે છે તેમના માટે હાલમાં જ મહત્વની વિગતો સામે આવી છે આરટીઇમાં પ્રવેશ માટેની આવક મર્યાદા હવે વધારી દેવામાં આવે છે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી અમે તમને સમગ્ર વિગતો અને માહિતી આપીશું સાથે જ આપ સૌને જણાવી દઈએ તો હવે વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની આવક માન્ય ગણાશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા વધારી દેવામાં આવી છે ચલો તમને તમામ વિગતો અને માહિતી જણાવીએ

RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર

પ્રાથમિક (RTE ACT-2009) શાળાઓમાં 25% સુધી બેઠકોમાં ધોરણ એકમાં વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવશે જેમાં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 11 માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે આ પ્રક્રિયા 16 મી માર્ચ સુધી શરૂ થશે અને આવક મર્યાદા વધારીને હવે 6 લાખ સુધી કરી દેવામાં આવે છે

વધુમાં જણાવી દઈએ તો અગાઉ RTEએ પ્રવેશ માટે આવક મર્યાદા ખૂબ જ ઓછી હતી અગાઉ 1.30 લાખ અને શહેરી વિસ્તારમાં રહેતા બાળકો માટે 1.50 લાખ રૂપિયા સુધીની મર્યાદિત હતી પરંતુ હવે આવકમાં વધારો કરવામાં આવ્યો છે શહેરી અને ગ્રામ્ય શહેરના વાલીઓને હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતો હોય તેમ તેઓ સરળતાથી પોતાના બાળકોને RTEના માધ્યમથી એડમિશન મેળવી શકશે

RTE Admission માટે અરજી કેવી રીતે કરવી?

આપ સૌને જણાવી દઈએ તો તમામ બાળકોએ 1 જુન 2025 ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો પાત્ર માનવામાં આવે છે જેવો https://rte.orpgujarat.com વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે 15 એપ્રિલ 2025 મંગળવાર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે ત્યારબાદ અરજી પ્રક્રિયામાં મોટા ફેરફાર થઈ શકે છે વધુમાં જણાવી દે તો અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનારા તેમાં ચાલુ વર્ષ જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્ધિષ્ઠ કરેલ આવક કરતા વધુ આવક એટલે કે 6 લાખ કરતા ઓછી હોવાના કારણે જિલ્લા કક્ષાએ તેઓ આ હેઠળ અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરીને પોતાના બાળકોને શાળામાં પ્રવેશ મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment