---Advertisement---

Gujarat Police Recruitment :બિન હથિયારી PSIની લેખિત પરીક્ષાની તારીખો જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

Gujarat Police Recruitment : પોલીસ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ બિન હથિયારી પીએસઆઇ લેખિત પરીક્ષા યોજવા જઈ રહી છે જેને લઇને મહત્વની તારીખો ની જાહેરાત કરી દેવામાં આવી છે હાલમાં જ પોલીસ ભરતી અંગેની મહત્વની વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દેજો શારીરિક પરીક્ષા ટેસ્ટ થયેલા તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવાર પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ લેખ મહત્વપૂર્ણ છે આર્ટીકલ એ અંત સુધી વાંચ્યું જેથી તમે પરીક્ષા અંગેની સંપૂર્ણ વિગતો અને માહિતી સરળતાથી મેળવી શકો 

એક જ દિવસમાં લેવાશે પરીક્ષા : Gujarat Police Recruitment

મળતી માહિતી અનુસાર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર  શારીરિક ટેસ્ટમાં જે પાસ થયેલા છે તેમના માટે લેખિત પરીક્ષા 13 એપ્રિલ 2025 ના રોજ રવિવારના દિવસે યોજવા જઈ રહી છે જેમાં પેપર-1 (3 કલાક) અને પેપર-2 (3 કલાક)ની  એક જ દિવસમાં પરીક્ષા લેવામાં આવશે આ સાથે જ વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઈટ પર જઈને તમે મેળવી શકો છો હાલમાં જે અમારી પાસે વિગતો સામે આવી છે તે મુજબ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પીએસઆઇની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કર્યા બાદ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે લેખિત પરીક્ષા જે સામે આવી છે તે મુજબ અત્યારે એપ્રિલ 2025 ના રોજ યોજવા જઈ રહી છે આ સાથે જ ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે

પોલીસ ભરતી પરીક્ષા કેન્દ્રની વિગતો: Police Bharti Exam 2025

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં પીએસઆઇ ની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો વિશે પણ મહત્વની વિગતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર 8 જાન્યુઆરી 2025 ના રોજ ગુજરાત રાજ્યના ૧૫ કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ પરીક્ષાની તારીખ અંગેની મહત્વની વિગતો સામે આવી છે હાલમાં જે તારીખો સામે આવી છે તે મુજબ 13 એપ્રિલ 2025 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ અંગેની હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી હાલમાં જ  માત્ર પરીક્ષા અંગેની વિગતો તમામ મીડિયામાં સામે આવી ચૂકી છે જે પણ ઉમેદવાર પોલીસ  ભરતી પરીક્ષા ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મહત્વના સમાચાર છે હાલમાં તમામ વિગતો માહિતી સામે આવી ચૂકી છે પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા તારીખ ની વિગતો પણ સામે આવી શકે છે 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment