Gujarat Metro Recruitment 2025 : નોકરીની શોધ કરી રહેલા તમામ ઉમેદવારો માટે ગુજરાત મેટ્રોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ મેનેજર અને ઓપરેશન પોસ્ટ માટે ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ચાર જેટલી ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે ગુજરાત નેટવર્ક ભરતી હેઠળ આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટની ભરતી માટે અરજી મંગાવવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે રસ ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો શૈક્ષણિક લાયકાત અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે નીચે આ અંગે સંપૂર્ણ વિગતોની માહિતી આપી છે
ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વિગત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વિગતો વિશે વાત કરીએ તો સરકાર માન્ય યુનિવર્સિટી દ્વારા ઉમેદવારે બીએ પાસ હોય ઇલેક્ટ્રીક અને મેકેનિકલ કોમ્પ્યુટર સાયન્સ હોય અથવા આઇટીમાં ટેક કરેલ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ગુજરાત મેટ્રો ભરતી માટેની જાહેરાત હાલ જ કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવારા ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ અરજી કરીને નોકરી મેળવી શકે છે શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે
આ સિવાય ઉમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષથી ઓછી હોવી જોઈએ આટલી ઉંમર ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે
Gujarat Metro Recruitment 2025 માટે પગાર ધોરણ
ગુજરાત મેટ્રો ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો જે પણ ઉમેદવાર પસંદગી પામશે તેના માટે 50000 થી લઈને 1,60,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સાથે જ અન્ય ભથ્થા પણ ચૂકવવામાં આવશે. આટલો પગાર હશે ને આ પગાર ચૂકવવામાં આવશે જે પણ ઉમેદવાર યોગ્યતા અનુસાર આ ભરતી માટે ફીટ બેસે તેમને આટલો પગાર ચૂકવવામાં આવશે અને પગાર ધોરણ 1,60,000 સુધીનો હશે
ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી પ્રક્રિયા
આ ભરતી માટે અરજી પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરીએ તો ઓનલાઇન અરજી કરી શકો છો ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે કરિયર નામનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિવિધ પોસ્ટ ની માહિતી જોવા મળશે જે પોસ્ટ માટે તમે અરજી કરવા માંગો છો તેના પર અપલાઈન આવું બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ જરૂરી તમામ વિગતો દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને અરજી ફોર્મને તમે સબમિટ કરી શકો છો