---Advertisement---

GPSC Recruitment 2025: ગુજરાતના આ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, અહી વાંચો ફટાફટ અરજી પ્રક્રિયા 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હાલમાં જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી કરવાની સારી એવી તક સામે આવ્યું છે જે પણ દિવ્યાંગ ઉમેદવાર છે  તેમના માટે સરકારી નોકરીની સારી એવી અપર્ચ્યુનિટી સામે આવી છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં વિવિધ પોસ્ટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ચલો તમને આ ભારતીય અંગે વિગતવાર માહિતી આપીએ જો તમે પણ દિવ્યાંગ કેટેગરીમાં આવો છો તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો ચાલો તમને જણાવીએ શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ અને અન્ય મહત્વની વિગતો 

GPSC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો કોમ્પ્યુટર એપ્લિકેશન નું મૂળ જ્ઞાન ધરાવતા હોય ગુજરાતી અથવા હિન્દી અને બંને ભાષાનું સારું એવું જ્ઞાન હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ઉંમર મર્યાદા અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટ માહિતી નોટિફિકેશનમાં સામે નથી આવી તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે વધુ વિગતો મેળવી શકો છો અને અરજી પણ ત્યાંથી કરી શકો છો 

GPSC Recruitment 2025 માટે પગાર ધોરણ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હાલમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં દિવ્યાંગો ઉમેદવારો માટે નોકરીની સારી એવી તક છે જેમાં પેમેન્ટ્રીક સ્કેલ આર્ટ મુજબ આ  આ ભરતી માટે અરજી  કર્યા બાદ જે પણ ઉમેદવાર પસંદગી પામશે તેમને ₹1,42,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સાથે જ પગારમાં ઉમેદવારને લાયકાત અને અનુભવના આધારે નક્કી કરવામાં આવશે

આ ભરતી માટે કેવી રીતે કરવી અરજી

  • આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે GPSCની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • ત્યારબાદ લેટેસ્ટ અપડેટ નામનું વિકલ્પ તમને હોમપેજ માં જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે અથવા તમે ઓજસ વેબસાઈટના  માધ્યમથી પણ તમે અરજી કરી શકો છો
  • ત્યારબાદ અરજી ફોર્મ આપવામાં આવેલી તમામ વિગતો ફોટોગ્રાફ અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • આટલું કર્યા બાદ તમારે અરજી ફી ચૂકવવાની રહેશે અરજી ફી ચૂકવ્યા બાદ તમે અરજી ફોર્મ ને સબમીટ કરી શકો છો 

ઉપર આપેલી તમામ વિગતો અને માહિતીને ધ્યાનથી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો વધુ વિગતો તમે ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં વાંચીને તમે મેળવી શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે હાલમાં જ પડતીની જાહેરાત કરવામાં આવી છે અગાઉ પણ જાહેર સેવા આયોગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment