BPNL Recruitment 2025: ભારતની સૌથી લોકપ્રિય કંપની એટલે કે પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા હાલમાં જ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અને ઓપરેશન આસિસ્ટન્ટ માટે કુલ 2152 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ ધોરણ 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ પાસ છો તો તમારા માટે આ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે કાયમી નોકરી મેળવવા માટે શ્રેષ્ઠ અવસર હાલમાં સામે આવ્યો છે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) યુવાનો પતિની જાહેરાત કરવામાં આવી છે જેમાં દરેક ઉમેદવાર 12 માર્ચ 2025 સુધીમાં અરજી કરી શકશે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ અરજી કરીને નોકરી મેળવી શકે છે જો તમે પણ આ ભરતી માટે રસ ધરાવતા હોય તો ચાલો તમને ઉપરથી અંગે વિગતવાર માહિતી આપીએ સાથે જ અન્ય વિગતો પણ શેર કરીએ
BPNL Recruitment 2025 માટે પદની વિગત
આ ભરતી માટે કુલ 2152 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં ફાર્મા ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરની 365 ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે જ્યારે ફાર્મ ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ માટે 1628 ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે જ્યારે ફાર્મા ઓપરેશન આસિસ્ટન્ટ માટે 362 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે ધોરણ 12 પાસ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે જે આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી કરી શકે છે જ્યારે ઓપરેશન આસિસ્ટન્ટ પોસ્ટ માટે 10 પાસ હોય એવા ઉમેદવારો અરજી કરી શકે છે
BPNL ભરતી 2025 માટે પગાર ધોરણ અને અરજી ફી
સૌથી પહેલા પગાર ધોરણની વાત કરીએ તો ફાર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરના પોસ્ટ માટે 38,200 પગાર નક્કી કરવામાં આવ્યો છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ માટે 30,500 પગાર નક્કી કરવામાં આવ્યો છે આ સાથે જ અરજી ફીની વાત કરીએ તો ફાર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર માટે 944 અરજી ફી નક્કી કરવામાં આવે છે જ્યારે ફાર્મા ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ માટે 826 અને ફાર્મર ઓપરેશન આસિસ્ટન્ટ માટે 708 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે
BPNL ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે અરજી કરવા હેતુ સૌથી પહેલા તમારે ભારતીય પશુપાલન ડોટ કોમ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાંથી તમે અરજી કરી શકો છો ભરતી ની સૂચના વાંચી શકો છો જ્યાં તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે અથવા રિક્વાયરમેન્ટનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમે આગળની પ્રોસેસ શરૂ કરી શકો છો અરજી ફોર્મ ભરીને અને અરજી ફીની ચૂકવણી કરીને તમે અરજી કરી શકો છો