---Advertisement---

BOI Job Recruitment: બેન્ક ઓફ ઈન્ડિયામા ભરતીની જાહેરાત, ફટાફટ વાંચો શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

BOI Job Recruitment: બેંકમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે સારી એવી નોકરીની તક સામે આવી છે  bank of india (BOI) માં ઓફિસરની રિક્વાયરમેન્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં 159 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે આ ભરતી માટે ખાલી જગ્યાઓ વિગતો અને અરજી પ્રક્રિયા વિશે પણ અમે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું BOI Officers Recruitment  માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નીચે આપેલી અરજી પ્રક્રિયાથી માંડીને સંપૂર્ણ આ ભરતી અંગેની મહત્વની વિગતો મેળવી શકો છો

BOI Job Recruitment માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ચીફ મેનેજર માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષથી મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ મેનેજર માટે  આ ઉમર લાયકાત ગણવામાં આવી રહી છે આ સાથે જ મેનેજર માટે ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ સાથે જ સિનિયર મેનેજર માટે ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેંક ક્ષેત્ર સાથે જોડાયેલી ડીગ્રી માન્ય બોર્ડથી પ્રાપ્ત કરેલા હોય બેંક ક્ષેત્રનો થોડોક અનુભવ ધરાવતા હોય આ સાથે જ બેંક ક્ષેત્રનું તમામ સારું એવું જ્ઞાન ધરાવતો હોય તે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે 

બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી માટે પસંદગી પ્રક્રિયા

જે પણ ઉમેદવારા ભરતી માટે ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તેમને પસંદગી પ્રક્રિયા વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ નો સમાવેશ કરવામાં આવશે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ઇન્ટરવ્યૂ અને ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે પરીક્ષામાં અંગ્રેજી બીજનેસ નોલેજ અને જનરલ પ્રશ્નો પૂછવામાં આવશે કુલ ૧૫૦ પ્રશ્નો હશે જેના ઉમેદવારોને 120 મિનિટનો સમય આપવામાં આવશે જે પણ ઉમેદવાર પરીક્ષા પાસ કરશે તેમને આ ભરતી માટે પસંદગી કરવામાં આવશે અરજી કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે 

આ સિવાય વધુમાં જણાવી દે તો અંગ્રેજી ભાષાની પરીક્ષામાં અન્ય તમામ પેપરો અંગ્રેજી ભાષાને હિન્દી ભાષામાં લેવામાં આવશે મેરીટ લીસ્ટ તૈયાર કરતી વખતે અંગ્રેજી ભાષામાં મેળવેલા ગુણ ની ગણતરી કરવામાં આવશે નહીં જનરલ એવરનેસમાં ઓછામાં ઓછા 35 ટકા માર્કસ મેળવેલા હોય તેવા ઉમેદવારો રહેશે 

BOI Job Recruitment માટે અરજી કરવાની પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરવા અંગેત સૌથી પહેલા તમારે બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમને આ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો નોટિફિકેશન પણ મળી જશે કરિયર સેક્શનમાં અથવા જોબના સેક્શનમાં જઈને તમે નોટિફિકેશન લિંક મળી જશે જેમાં આ ભરતી અંગેની તમામ વિગતો અને માહિતી હશે જેને અનુસંધાને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો પૂછવામાં આવેલી માહિતી અને માંગવામાં આવેલી તમામ વિગતો અને માહિતી તમે દાખલ કરી શકો છો ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી તમે અરજી કરી શકો છો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment