AMC Recruitment 2025 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર અમદાવાદમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે સારી વિવિધ તકસે આપ સૌને જણાવી દે તો ધોરણ 10 પાસ ઉમેદવારો માટે અમદાવાદમાં કાયમી નોકરી માટે ઓફરિટી સામે આપી છે આપ સૌને જણાવી દઈશ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં સહાયક ડ્રાઇવર અને પંપ ઓપરેટરની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હાલમાં કુલ 58 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો ચલો તમને આ ભરતીની વિગતવાર માહિતી આપી હતી
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોય અને છ મહિનાનો ફાયરમેન નો કોર્સ અથવા ડ્રાઇવર પંપ ઓપરેટરનો પોસ્ટ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ iti કોલેજ માંથી પાસ કરેલા હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે આયરમેન તરીકે પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ ધરાવતા હોય સાથે જ ડ્રાઇવર નો ટેસ્ટ પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે
શારીરિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી 165 સેમી ઊંચાઈ હોવી જોઈએ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 165 સેમી ઊંચાઈ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે છાતીની ફુલાવ્યા વગર 76 સેમી ફુલાવ્યા બાદ 81 સેમી હોવી જોઈએ વધુમાં જણાવી દે તો આંખની અન્ય ખામી જેવી કે કલર લાઈટનેસ અને ત્રાસી આંખ ન હોવી જોઈએ.
AMC Recruitment 2025 માટે પગાર ધોરણ
અમદાવાદ મહાનગરપાલિકાની આ લેટેસ્ટ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ ત્રણ વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ કામગીરીને ધ્યાનમાં રાખીને મેટ્રિક્સ લેવલ 4 પે મુજબ ₹25,500 થી 81 હજાર ગ્રેટમાં બેઝિક અને નિયમ મુજબ અન્ય ભથ્થાંઓ પણ આપવામાં આવશે. ઉંમર મર્યાદા ની વાત કરીએ તો 35,000 થી વધારે ન હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે
અમદાવાદ મહાનગરપાલિકાની ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા
- આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- વેબસાઈટ પર હોમ પેજ પર તમને રિક્રુમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઇન અપલાઇન નામનો વિકલ્પ જોવા મળશે તેમાં ક્લિક કરો
- ત્યારબાદ અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપવામાં આવેલી તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે
- અરજી ફોર્મ ભર્યા બાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ને સબમીટ કરી દેવાનું રહેશે
ઉપર આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો હાલમાં જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે છેલ્લી તારીખ વિશે માહિતી સામે નથી આવી પરંતુ તમારે વહેલી તકે અરજી કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી મેળવી શકો છો