NZEA Scholarship:આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે 1.30 કરોડ સુધીની સ્કોલરશીપ, વાચો સંપૂર્ણ માહિતી 

By Krishna

Published On:

Follow Us

NZEA Scholarship: ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે વિદેશ ભણવા રસ ધરાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ ના કારણે તેઓ વિદેશ જઈ શકતા નથી પરંતુ હાલમાં જે Scholarship યોજનાઓ વિશે માહિતી અમારી પાસે આવી છે તેના વિશે જણાવ્યું હતું શૈક્ષણિક ક્ષેત્રમાં વધુ આગળ વધવા માટે અને ઇન્ડિયન ટેકનોલોજી દિલ્હી ન્યુઝીલેન્ડ સેન્ટર પહેલા અનેક યોજનાઓ શરૂ કરી છે ત્યારે ન્યૂઝીલેન્ડ ની તમામ આઠ યુનિવર્સિટીઓ માટે જે પણ વિદ્યાર્થી ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા રસ ધરાવે છે તેમને સ્કોલરશીપનો પણ લાભ આપવામાં આવે છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી દ્વારા મંગળવારે IIT દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને તેમણે આ અંગે મહત્વની વિગતો આપી હતી તેમને જણાવ્યું હતું કે ભારતના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે તેઓ તૈયાર છે તેઓ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરી શકે છે 

NZEA Scholarship માટે પાત્રતાની વિગતો 

સૌથી પહેલા આ સ્કોલરશીપ મેળવવા માટે પાત્રતાની વાત કરીએ તો અરજી કરનારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ તેથી ઓછી હશે તો તમે આજ સ્કોલરશીપ માટે પાત્ર માનવામાં નહીં આવો સાથે જ અરજી કરનાર ભારતીય નાગરિક હોવો જોઈએ ઈમિગ્રેશન ન્યૂઝીલેન્ડના વિદ્યાર્થી વીજાની જરૂરિયાત પૂરી કરવી પડશે સાથે જ અરજી કરતી સમયે ભારતમાં રહેતો હોય તેવા વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ યોજના નું લાભ ઉઠાવી શકે છે અરજી કરતાં પાસે કોઈ સ્કોચમાં એડમિશન માટે અનકન્ડિશનલ ઓફર હોવી જોઈએ

ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ 2025

વધુમાં જણાવી દઈએ તો આ સ્કોલરશીપ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે ૨.૬૦ લાખ ન્યૂઝીલેન્ડ ડોલર એટલે કે રૂ.1.30ની આસપાસ સ્કોલરશીપ પેકેજ આપવામાં આવે છે. હાલમાં તેમના પ્રધાનમંત્રીએ મોટી જાહેરાત કરી હતી માટે પણ શરૂ નોંધણી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે 30 એપ્રિલ 2025 ના રોજ છેલ્લી તારીખ છે જે પણ વિદ્યાર્થી મિત્ર ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા રસ ધરાવે છે તેમના માટે સારો એવો અવસર છે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની પણ જાહેરાત કરવામાં આવી છે

NZEA Scholarship માટે અરજી કરવાની પ્રક્રિયા

 સૌથી પહેલા તમારે સ્ટડી વિથ ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટ.nz વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ હોમપેજ પર તમારે જે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે તેના પર ક્લિક કરવાનું રહેશે માધ્યમથી પોતાની અરજી જમા કરી શકો છો સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકો છો 30 એપ્રિલ 2025 પહેલા તમારે આ સ્કોલરશીપ માટે અરજી કરવી પડશે તમારી પસંદગીની રહેવાની વ્યવસ્થા પણ કરવાની રહેશે ન્યૂઝીલેન્ડમાં જીવન વિશે જાણો અને પોતાની યાત્રા શરૂ કરી શકો છો વધુ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે ત્યાંથી તમે આ અંગે વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો 

Krishna

Krishna is a dedicated journalist at DainikMahiti.com, providing accurate and timely updates on Gujarat education, exams, and student-related news.

1 thought on “NZEA Scholarship:આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે 1.30 કરોડ સુધીની સ્કોલરશીપ, વાચો સંપૂર્ણ માહિતી ”

Leave a Comment