---Advertisement---

Bhavnagar university recruitment 202 : ભાવનગર યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

Bhavnagar university recruitment 2025: યુનિવર્સિટીમાં નોકરીની શોધ કરી રહ્યા હતા તમામ ઉમેદવારો માટે નોકરીની સારી એવી તક સામે આવી રહી છે આપ સૌને જણાવી દઈએ તો ભાવનગર યુનિવર્સિટી માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ભાવનગરમાં નોકરી મેળવવાની સારી એવી તક છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ટાઈપિસ્ટ સ્થિતિ લઈને પ્રોફેસર સુધીની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી રહી છે ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે જો તમે પણ એનિવર્સરી માં નોકરી કરવા રસ ધરાવો છો તો આપ ભરતી માટે અરજી કરીને તમે નોકરી મેળવી શકો છો નીચે સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે અરજી પ્રક્રિયાથી માંડીને પગાર ધોરણની વિગતો પણ તમે વાંચી શકો છો

ભાવનગર યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયાકાત

ભાવનગર યુનિવર્સિટી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે અને ભરતીના આધારે શૈક્ષણિક લાયકાત ની જરૂરત પડતી હોય છે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી રહી છે શૈક્ષણિક લાયકાત અંગે વધારે જાણવા માટે તમે ભાવનગર યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જઈને નોટિફિકેશન પર ક્લિક કરીને તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો જેમાં સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે જેના અનુસંધાને તમે સરળતાથી આપત્તિ અંગેની વિગતો અને માહિતી મેળવી શકો છો

ભાવનગર યુનિવર્સિટી ભરતી માટે પગાર ધોરણ

ભાવનગર યુનિવર્સિટી ભરતી માટે પગાર ધોરણ અંગેની કોઈ વિગતો સામે નથી આવી એસોસિયેટ પ્રોફેસર થી માંડીને જુનિયર એન્જિનિયરિંગ ફિલ્ડ કલેક્ટર લેબ ટેક્નિશિયન આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ ટાઈપ જેવી પોસ્ટ પર અલગ અલગ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે પગાર ધોરણની વિગતો માટે તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ભાવનગર યુનિવર્સિટીની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે કરિયર સેક્શન પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો l

ભાવનગર યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા

આ ભરતી માટે અરજી કરવામાં ની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે એનિવર્સરી ની વેબસાઈટ ઉપર ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ માં આપેલી વિગતો અને માહિતીને ભરવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ચાર સેટ બતાવીને તે નીચે આપેલા સરનામા પર મોકલવાના રહેશે તમે સ્પીડ પોસ્ટના માધ્યમથી 2 એપ્રિલ 2025 ના રોજ તમે હજી ફોર્મ મોકલી શકો છો અને આ ભરતી માટે અરજી કરી શકો છો અરજી ફોર્મ મોકલવાના એડ્રેસ વિશે વાત કરીએ તો “રજીસ્ટ્રાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીસરદાર વલ્લભભાઈ પટેલ કેમ્પસગૌરીશંકર લેક રોડભાવનગર – 364001” એડ્રેસ પર અરજી ફોર્મ મોકલી શકો છો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment