SSC CGL Result : SSC CGL ફાઇનલ પરિણામ અંગે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો સ્ટાફ સિલેક્શન કમિશન ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષાની પરિણામ હાલમાં જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ ઉમેદવારો પરિણામ ચેક કરવા માંગે છે તેમના માટે આ મહત્વની અપડેટ છે આપ સૌને જણાવી દઈએ તો ઘણા સમયથી ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા હતા હવે તેઓ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. આજના મહત્વપૂર્ણ લેખમાં મેં તમને પરીક્ષાના પરિણામ અંગેની મહત્વપૂર્ણ વિગતો સાથે અન્ય માહિતી પણ આપીશું SSC એ 5 ડિસેમ્બર, 2024 ના રોજ ટાયર 1 નું પરિણામ જાહેર કર્યું, અને ટાયર 2 ની પરીક્ષા 18, 19, 20 અને 31 જાન્યુઆરી, 2025 ના રોજ લેવામાં આવી. આ સાથે જ હવે અંતિમSSC CGL 2024 નું અંતિમ પરિણામ ટાયર 1 અને ટાયર 2 માં પ્રદર્શન પર આધારિત પરિણામ આવે જાહેર કરી દેવામાં આવ્યું છે
SSC CGL ફાઇનલ પરિણામ 2024 જાહેર
હાલમાં જે સત્તાવાર સૂચનાઓ સામે આવી છે તેમાં મહત્વની વિગતો પણ જાહેર કરવામાં આવી છે જો હજુ સુધી તમે આ સત્તાવાર સૂચનાઓ જે બહાર પાડવામાં આવી છે તેનાથી અજાણશો તો આપ સૌને જણાવી દઈએ હાલમાં જે સૂચના આપવામાં આવી છે તેમાં લખ્યું છે કે ‘આયોગની સૂચના નંબર HQ-C11018/1/2024-C-1 તારીખ 22.02.2025 અને 27.02.2025 અનુસાર ઉમેદવારોને જ અંતિમ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે જેમણે તેમનો વિકલ્પ પસંદગી ઓનલાઈન સબમીટ કર્યો છે આ સાથે જ જે ઉમેદવાર હોય તેમની પસંદગી ઓનલાઈન સબમીટ કરી છે તેમને વિભાગ-III ના મૂલ્યાંકન માટે વિભાગ-I + વિભાગ-II માં લાયકાત મેળવી છે પસંદગી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવું ખૂબ જ અગત્યનું હોય છે પસંદગી વિશે સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી છે જે તમને સત્તાવાર વેબસાઈટ પર મળી જશે
SSC CGL નું અંતિમ પરિણામ 2024 કેવી રીતે ચેક કરવું
- પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનો રહેશે
- વેબસાઈટનો હોમ પેજ પર તમને પરિણામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ પીડીએફ ફાઈલ સાથેનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે
આ રીતે તમે શરણ પ્રક્રિયામાં તમે ડાઉનલોડ કરી શકો છો અને ચેક કરી શકો છો હાલમાં જ જાહેર થઈ ચૂક્યું છે ફટાફટ સત્તાવાર વેબસાઈટ પર જાવ અને તમારું પરિણામ ચેક કરો