ONGC recruitment 2025:નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે ભરતીની સારી એવી જાહેરાત સામે આવી આપ સૌને જણાવી દઈએ તો ONGC દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદમાં વિવિધ પોટ્સમાં છે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ તો જુનિયર કન્સેડન્સ અને એસોસિયેટ કન્સિડન્સની ખાલી જગ્યાઓ માટે ઓનલાઇન ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો ચલો તમને આ ભરતી માટે વિગતવાર જણાવીએ શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયાની વિગતો પણ તમે વાંચી શકો છો
ONGC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
ONGC માટે હાલમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો તમે ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશનમાં તમામ વિગતો અને માહિતી આપી છે આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને 64 વર્ષથી વધારે ન હોવી જોઈએ જે પણ ઉમેદવાર આ ઉંમરમાં આવે છે તેવો હાલમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં અરજી કરી શકે છે
ONGC recruitment 2025 માટે પગાર ધોરણ
આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર કન્સિડન્સ માટે પ્રથમ વર્ષે 4000 અને બીજા વર્ષે પગાર ધોરણ 41,350 સુધી ચૂકવવામાં આવશે જ્યારે એસોસિયેટ કન્સિડન્સ માટે પ્રથમ વર્ષે 66000 અને બીજા વર્ષે 68000 રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે આટલા પગાર ધોરણની નોકરી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે સંપૂર્ણ અરજી પ્રક્રિયાની વિગતો આપી છે
ONGC ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા તમારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે ડોક્યુમેન્ટ સાથે તમે ranjan_prabhat@ongc.co.in ઇમેલ એડ્રેસના માધ્યમથી તમે તમારી અરજી તૈયાર કરીને અને ડોક્યુમેન્ટ સ્કેન કરીને અરજી ફોર્મ મોકલી શકો છો. આ સિવાય તમે કુરિયરના માધ્યમથી “કોન્સ્ટ્રાક્ટ સેલ, રૂમ નંબર 132, પહેલો માળ, અવની ભવન, ઓએજીસી, અમદાવાદ એસેટ, ગુજરાત” એડ્રેસ પર અરજી તૈયાર કરીને મોકલી શકો છો જેમાં તમારા તમામ ડોક્યુમેન્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા ડોક્યુમેન્ટ અને તમામ વિગતો તમે મોકલી શકો છો સાથે જ તમે ONGC ની સત્તાવાર વેબસાઈટ પર જઈને પણ તમે વધુ વિગતો મેળવી શકો છો હાલમાં જે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે નોકરી મેળવવા માંગતા હોય તો તમે એડ્રેસ અને ઇમેલ એડ્રેસ ના માધ્યમથી અરજી કરી શકો છો ઈમેલ એડ્રેસ પર જરૂરી ડોક્યુમેન્ટ મોકલીને અરજી કરી શકો છો સાથે છે આપેલા એડ્રેસ પર જઈને રૂબરૂ ઇન્ટરવ્યૂ પણ આપી શકો છો