---Advertisement---

GSRTC Requirement 2025 : ગુજરાત એસટી વિભાગમાં નોકરીની જાહેરાત, વાંચો પદ અને શૈક્ષણિક લાયકાતની વિગતો 

By Krishna

Published On:

Follow Us
GSRTC Requirement 2025
---Advertisement---

GSRTC Requirement 2025 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTC અમદાવાદમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી અટક વિવિધ ટ્રેડર્સ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જે પણ આ ભરતી માટે ઉમેદવારો રસ ધરાવે છે તેવો 18 માર્ચ 2025 પહેલા અરજી કરવાની રહેશે અરજી કરવાની આ છેલ્લી તારીખ છે એસટી વિભાગમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો નીચે આપેલી અરજી પ્રક્રિયા અને શૈક્ષણિક લાયકાત પદની વિગતો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વાંચી શકો છો અને અરજી કરી શકો છો હાલમાં જ ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે અમદાવાદ એસટી વિભાગ દ્વારા એપ્રેન્ટિસ પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે સાથે જ અન્ય પદોની પણ ભરતી કરવામાં આવી રહી છે

GSRTC અમદાવાદ ભરતી 2025 

આ ભરતી માટે મહત્વની વિગતો વિશે વાત કરીએ તો જગ્યાઓની કોઈ ખાસ સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવી રહી છે  આ ભરતી અમદાવાદ વિભાગ માટે કરવામાં આવી રહી છે અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન હશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2025 ના રોજ છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે સાથે જ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો આ સાથે જ એપ્રેન્ટિસ પદ માટે અરજી મંગાવવા માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવ્યા છે નીચે શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો પણ આપી શકે 

GSRTC Requirement 2025 માટે પદની વિગત

તમામ ઉમેદવારોને જણાવી દઈએ તો વિવિધ ટ્રેડર્સ માટે એપ્રેન્ટિસ પદ અરજીઓ કરવામાં  આવી રહી છે જેમકે વેલ્ડર, બુક બાઈન્ડર, પેઇન્ટર,M.V.B.B,મશીનિસ્ટ,પ્રિન્ટિંગ ટેક્નોલોજી અને ફિટર  જેવા પદો માટે અરજી મંગાવવામાં આવી રહી છે આ સાથે જ તમે વધુ વિગતો હાલમાં જે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનના આધારે મેળવી શકો છો અને અરજી કરી શકો છો 

GSRTC અમદાવાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઓછામાં ઓછું 10 પાસ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે સાથે જ ITI અને ધોરણ 12 પાસ હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે સાથે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ જેવા જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરી શકો છો

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા

જે પણ ઉમેદવાર આ નોકરી માટે અરજી કરવા રસ ધરાવે છે તેવો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો જ્યાં તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે અથવા જોબનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે જેટલી ખાલી જગ્યાઓ હશે તેની વિગતો જોવા મળશે ત્યારબાદ તમે આ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકો છો આ સાથે જો તમે અમદાવાદમાં રહો છો તો અમદાવાદના એસટી વિભાગમાં જઈને તમે વધુ વિગતો મેળવી શકો છો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment