IFFCO AGT Recruitment 2025: નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે નોકરીની સારી એવી તક સામે આવી છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અલગ અલગ પોસ્ટ પર સારી એવી પોઝિશન અને સારા એવા પગાર સાથે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ નોકરીની તલાશમાં છો તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે 15 માર્ચ 2025 પહેલા તમામ ઉમેદવારો એ સમયસર ઓનલાઈન અરજી કરીને નોકરી મેળવી શકો છો આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાથી માંડીને સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વિગતો અને અન્ય મહત્વની વિગતો વાંચી શકો છો
IFFCO AGT ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી તેમજ કૃષિમાં B.Sc ડિગ્રી હોવી જોઈએ તેવા ઉમેદવારો અરજી કરી શકે છે સાથે જ B.Sc માં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારો હજી કરી શકે છે સાથે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ઉમેદવારોને પણ ૫૫ ટકા ગુણ નક્કી કરવામાં આવે છે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે
આ ભરતી માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો એક માર્ચ 2025 ના રોજ 30 વર્ષથી વધુ ના હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે નોટિફિકેશનના માધ્યમથી વધુ નિયમ અને શરતો વિશે જાણી શકો છો.
IFFCO AGT Recruitment 2025 માટે પગાર ધોરણ
આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો એક વર્ષનો તાલીમ સમયગાળો રહેશે જેમાં દર મહિને 33,000 રૂપિયાનો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે સાથે જ તાલીમના એક વર્ષ પછી દર મહિને 37,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે. આ ભરતી માટે આટલો પગાર નક્કી કરવામાં આવ્યો છે જે પણ ઉમેદવાર અરજી અને તાલીમમાં પસંદગી પામશે તેમને આટલો પગાર ચૂકવવામાં આવશે તાલીમ દરમિયાન પણ પગાર ચૂકવવામાં આવશે અને એક વર્ષ પછી 37,000 સુધીનો પગાર દર મહિને ચૂકવવામાં આવશે
આ શહેરોમાં લેવાશે ઓનલાઈન ટેસ્ટ
IFFCO AGT ભરતી માટે પસંદગી પામેલા તમામ ઉમેદવારોની ઓનલાઇન ટેસ્ટ કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે મેડિકલ પરીક્ષા માટે હાજર રહેવું પડશે આ ઓનલાઈન ટેસ્ટ ભારતના વિવિધ મુખ્ય શહેરોમાં લેવામાં આવશે જેમ કે અમદાવાદ,કોલકત્તા, બેંગલોર,દિલ્હી, લખનઉ,નાગપુર,ગુવાહાટી, પટના રાયપુર દેહરાદુન ચંદીગઢ પુણે હૈદરાબાદ વિજયવાડા કોચીન જમ્મુ કશ્મીર સીમલા ભોપાલ જેવા શહેરોમાં ઓનલાઇન ટેસ્ટ લેવામાં આવશે સાથે જ મેડિકલ ટેસ્ટ માટે તમારે હાજર રહેવું પડશે
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા
સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ IFFCO પર જવાનું રહેશે જ્યાં તમને ભરતીની લીંક જોવા મળશે ભરતી ની લીંક પર ક્લિક કરી આપ બાદ તમારી સામે રજીસ્ટ્રેશન નું વિકલ્પ જોવા મળશે રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે જેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી અને વિગતો દાખલ કરવાની રહેશે ત્યારબાદ લોગીન થવાનું રહેશે. લોગીન થયા બાદ તમે ફરીથી અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો માહિતી દાખલ કરીને જરૂરથી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમે આ અરજી ફોર્મને સબમિટ કરી શકો છો