PM Internship Scheme 2025: પીએમ ઇન્ટરશીપ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરીને તમે 6000 રૂપિયા સુધીનું સ્ટાઇપેન્ડ લાભ ઉઠાવી શકો છો. ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો આમ તો ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટરશીપ યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને વધુ શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધારવા માટે અને નોકરીની તકો ઉપલબ્ધ કરવા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે અને નાણાકીય સહાયતા પણ આપવામાં આવતી હોય છે આવા સંજોગોમાં જો તમે પણ સ્કિલ ડેવલોપમેન્ટ અને ઉદ્યોગ પ્રોફેશનલ અનુભવ મેળવવાની તક મેળવવા માંગો છો તો આજે મેં તમને પીએમ ઇન્ટરશીપ યોજના વિશે વિગતવાર જણાવીશું અને અરજી કરીને કેવી રીતે નાણાકીય સહાયતા મેળવી શકો છો
પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે શૈક્ષણિક લાયકાત
પીએમ ઇન્ટરશીપ યોજના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 અને 12 પાસ હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ડીગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે સાથે જ ઉંમરની વાત કરીએ તો 21 થી 24 વર્ષના હોવા જોઈએ સાથે જ પીએમ ઇન્ટરશીપ યોજના માટે અંતિમ એટલે કે છેલ્લી તારીખની વાત કરીએ તો 12 માર્ચ 2025 છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે
પીએમ ઇન્ટર્નશિપ યોજના સ્ટાઇપેન્ડની તમામ વિગત
આપ સૌને જણાવી દઈએ તો વર્ષ 2025માં બજેટ રજૂ કરવામાં આવ્યો હતો યુનિટ બજેટ 2025 માં નાણામંત્રી દ્વારા ઇન્ટરસિટી યોજના માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી આ સાથે જ આ યોજનાની સત્તાવાર જાહેરાત પણ 2024 ના ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી પસંદના ઉમેદવારોને દર મહિને ₹6,000 સુધીનું સ્ટાઇપેન્ડ એમાઉન્ટ આપવામાં આવે છે પીએમ ઇન્ટરસિટી યોજના હેઠળ ભારતની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટરશીપ કરવાની તક મળે છે સાથે જ ફાઇનાન્સ અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રમાં એન્ટરશિપ કરીને નાણાકીય સહાયતા પણ મેળવી શકો છો
PM Internship Scheme 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા
- પીએમ ઇન્ટરશીપ યોજના માટે રજીસ્ટર કરવા માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- હોમપેજ પર રજીસ્ટ્રેશન નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે
- ત્યારબાદ લોગીન ક્રેડેશિયલ નો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગીન થઈ શકો છો ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ કરી શકો છો
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે એપ્લિકેશન ફોર્મ આપેલી તમામ વિગતો અને ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે અથવા અપલોડ કરવાના રહેશે
- આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફોર્મને સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો
ઉપર આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો પ્રાઇવેટ કંપની હોય કે વિવિધ ફાઇનાન્સિયલ હોસ્પિટલ કંપનીઓમાં નોકરી મેળવીને તમે નાણાકીય સહાયતા મેળવી શકો છો