---Advertisement---

CISF Recruitment 2025 : CISF કોન્સ્ટેબલની કુલ 1161 ખાલી જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ વિગતો 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

CISF Recruitment 2025 : જે પણ ઉમેદવાર પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની  ભરતી માટે અરજી કરવા માંગે છે તેમના માટે સારી એવી ભરતી ની ઓફર સામે આવી છે આપ સૌને જણાવી દઈએ ત્રણ એપ્રિલ 2025 સુધી ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો આ ભરતી માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને આ ભરતી અભિયાન હેઠળ કુલ 1161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર CISF કોન્સ્ટેબલની ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી વિગતો પ્રાપ્ત કરીને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ તમે અરજી કરી શકો છો આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી મેં આ ભરતી અંગે તમામ વિગતો જણાવીશું 

CISF ભરતી 2025 માટે મહત્વની વિગત 

અરજી કરતા પહેલા આ ભરતી અંગે સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જ અગત્યની હોય છે કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેનની જગ્યાઓ  માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર ભરતી માટે રસ ધરાવે છે તેઓ વહેલી તકે અરજી કરીને નોકરી મેળવી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરી તો ત્રણ એપ્રિલ 2025 રાખવામાં આવી છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ સમયસર અરજી કરવાની રહેશે અને કુલ 1161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાની રહેશે 

CISF ભરતી 2025 માટે પાત્રતા

CISF કોન્સ્ટેબલ ભરતી 2025  માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા  બોર્ડની પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે સેન્ટર સિક્યુરિટી ફોર્સની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો લોગીન ટેપ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હોમ પેજ પર જવાનું રહેશે હોમપેજ પર તમારે અરજી માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને  માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઇન ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ જરૂરી તમામ ડોક્યુમેન્ટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફોર્મને સબમીટ કરવાનું રહેશે આ રીતે તમે અરજી પણ કરી શકો છો 

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા વિશે જાણો

CISF ભરતી 2025  હેઠળ પસંદગી પ્રક્રિયા ખૂબ જ અલગ અલગ તબક્કામાં લેવામાં આવશે અને તબક્કામાં પસંદ કરવામાં આવશે જેમ કે શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST)  આ પરીક્ષા પૂર્ણ થયા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ તબીબી એટલે કે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે અને પરીક્ષાઓની તારીખો પછી જાહેર કરવામાં આવશે જે પણ ઉમેદવાર પસંદગી પામ્યા હશે તેમને જાણ કરવામાં આવશે અને તેઓ નોકરીમાં જોઈન થઇ શકે છે તો આ રીતની પસંદગી પ્રક્રિયા હશે અને આ પસંદગી પ્રક્રિયા હેઠળ ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment