---Advertisement---

RRB JE Result 2025: ભારતીય રેલવે ભરતી બોર્ડનું પરિણામ જાહેર અને સ્કોર કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ 

By Krishna

Published On:

Follow Us
---Advertisement---

RRB JE Result 2025: જે પણ ઉમેદવાર રેલવે ભરતીની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો પાંચ માર્ચ 2025 ના રોજ પરિણામ જાહેર કર્યું છે ઓફિસિયલ વેબસાઈટ પર RRB JE CBT 1 પરિણામ   સાથે જ રેલવે ભરતી બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ પીડીએફ અને સ્કોરકાર્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે જો તમે પણ રેલવે ભરતી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અથવા તમે પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો તમારે માટે આ મહત્વપૂર્ણ વિગતો છે ચલો તમને જણાવીએ RRB JE Result 2025  અંગેની તમામ વિગત

RRB JE Result 2025 પરિણામ જાહેર

અલગ-અલગ પોસ્ટ માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમકે  કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ, આ સિવાય મેટલર્જિકલ સુપરવાઇઝર/રિસર્ચ) ની 7951 ખાલી જગ્યાઓ  ભરવા માટે ભરતીની જાહેરાત વાત કરવામાં આવી હતી ત્યારબાદ ઉમેદવારોનો બીજા તબક્કામાં એટલે કે CBT 2 માટે હાજર રહેશે  આ સાથે જ ટૂંક સમયમાં જ ફરીથી શિડ્યુલ પણ બહાર પાડવામાં આવી તેવી પણ શક્યતાઓ છે 1920 માર્ચ 2025 ના રોજ યોજવાનું હતું હવે સ્કોર કાર્ડ પાંચ માર્ચના રોજ બધા ઉમેદવારો માટે ઉપલબ્ધ છે આ સાથે જ મેરીટ લીસ્ટ પણ પીડીએફ દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો 

RRB JE CBT 1 સ્કોરકાર્ડ 2025

સ્કોરકાર્ડ અંગેની વિગતો વિશે વાત કરીએ તો સ્કોર કાર્ડ પાંચ માર્ચ 2025 ના રોજ ઓફિસિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે જ્યાંથી તમે એપ્લિકેશન નંબર અને પાસપોર્ટ ના માધ્યમથી તમે લોગીન કરવાનું રહેશે ત્યારબાદ તમે પીડીએફ ફાઈલમાં સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમને સ્કોરકાર્ડનું વિકલ્પ જોવા મળશે જેમાં તમે કટોક એટલે કે ગુણ માર્કસ વગેરેની માહિતી તમે સરળતાથી મેળવી શકો છો પીડીએફ ફાઈલમાં તમે ડાઉનલોડ કરી શકો છો અને તમામ વિગતો તમે મેળવી શકો છો

RRB JE સ્કોર કાર્ડ અને મેરિટ લિસ્ટ 2025 

જો તમે મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા માંગો છો તો ફરીથી તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે રેલવે ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારે સૌથી પહેલા લોગીન થવાનું રહેશે ત્યારબાદ સ્કોર કાર્ડ અને મેરીટ લીસ્ટ ડાઉનલોડ વિકલ્પ પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો પ્રક્રિયા ખૂબ જ સરળ છે 

ઓફિસિયલ વેબસાઈટ પર તમારે આપવામાં આવેલી માહિતી  અને સંપૂર્ણ વિગતો દાખલ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો તમારા પાસપોર્ટ અને અન્ય જે પણ જરૂરી વિગતો છે તે તમે ઓફિસિયલ વેબસાઈટ પર અપલોડ કરીને સંપૂર્ણ વિગતો અને માહિતી મેળવી શકો છો સાથે જ તમે મેરીટ લીસ્ટ અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો પ્રક્રિયા ખૂબ જ સરળ છે હાલમાં જ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment