GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે નોકરી કરવા રસ ધરાવતા અને ખાસ કરીને નોકરીની શોધમાં રહેતા તમામ ઉમેદવારો માટે હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરિવાર કલ્યાણ વિભાગમાં ગુજરાત આયોગ સેવા વર્ગ 2ની વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ભરતી પ્રક્રિયા ડિસેમ્બર મહિનામાં પૂરી થશે જોકે આ ભરતી માટે સંસ્થા માટે ફરીથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે આપેલી સંપૂર્ણ અરજી પ્રક્રિયાથી માંડીને તમામ વિગતો વાંચી શકો છો
ગુજરાતમાં આમ તો વિવિધ ભરતી ની જાહેરાત થતી હોય છે પરંતુ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ વિકલ્પ હોય છે હાલમાં જ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉંમર મર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયાની તમામ વિગતો તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી પ્રાપ્ત કરી શકો છો નીચે સંપૂર્ણ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને અરજી કરી શકો છો
GPSC Recruitment 2025 ભરતી અંગે ટૂંકમાં વિગત
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 2283થી વધુ |
ક્લાસ | વર્ગ-2 અધિકારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7-3-2025 |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તમામ વિગતો પણ તમે વાંચી શકો છો સાથે જ ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ની વિગતો પણ પોસ્ટના આધારે નક્કી કરવામાં આવી છે
GPSC Recruitment 2025 ભરતી માટે પગાર ધોરણ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ઉમેદવારોને પેમેન્ટ ટ્રિક્સ લેવલ નવું પ્રમાણે ₹53,100-₹1,67,800 સુધીમાં પગાર મળવા પાત્ર છે.સરકારની નોકરી હોય તેવી વ્યક્તિઓને પગાર ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર પગાર ચૂકવવામાં આવશે નિયમ અનુસાર જણાવેલ પગાર મુજબ તમામ ઉમેદવારોને પગાર ચૂકવવામાં આવશે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ગુજરાત જાહેર આયોગ સેવાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- ઓફિસિયલ વેબસાઈટ પર તમને લેટેસ્ટ અપડેટનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમે જીપીએસસી ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ.in વેબસાઈટ પર જઈને પણ તમે અરજી કરી શકો છો
- ફોટો અને સહી જેવી વિગતો પૂછવામાં આવશે જે તમામ વિગતો દાખલ કરીને તમે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- અરજી ફોર્મ ભર્યા પછી એપ્લિકેશન ની પ્રિન્ટ પણ કાઢી લેવાની ત્યારબાદ તમારે અરજીને સબમિટ કરવાનું રહેશે